Billboard ad 1150*250

મોરબીના સરદારબાગમાં પ્રી સ્કૂલના ભૂલકાઓએ સફાઈ અભિયાન ચલાવ્યું

0 94
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સફાઈ અભિયાનનો શુભારંભ કરાવ્યા બાદ સૌ કોઈ સફાઈ અભિયાનમાં જોડાય રહ્યા છે મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સમયાન્તરે સફાઈ અભિયાન સતત જોવા મળે છે ત્યારે આજે મોરબીની પ્રી સ્કૂલના ભૂલકાઓએ સફાઈ અભિયાન ચલાવ્યું હતું

Post ad 2

        મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ ફ્યુચર કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના ભૂલકાઓએ ગ્રીન ડે નિમિતે મોરબીના સરદારબાગમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું નાના નાના ભૂલકાઓએ સરદાર બાગમાંથી કચરો એકત્ર કરીને બાગને સ્વચ્છ બનાવ્યો હતો આ પ્રસંગે પ્રી સ્કૂલના અગ્રણી પ્રજ્ઞાબેન મહેતાએ બાળકોને સ્વચ્છતા વિષે માર્ગદર્શન આપ્યું હતું અને આજે ભૂલકાઓએ કરેલ સ્વચ્છતા અભિયાનને પણ આવકાર્યું હતું 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat