


મોરબી માં રેહતા પ્રભુભાઈ ભૂત નો જન્મ ૪-૬-૧૯૭૩ ના રોજ થયો હતો નાનપણથી લોકો માટે સેવા કરવાની નેમ ધરવતા પ્રભુભાઈ પેહલા ભાજપના કાર્યકર તરીકે જોડાયા બાદમાં તેમની કામની કુશળતા જોઈ તેમેણ જુદા જુદા હોદા મેળવ્યા ને હાલ તે જિલા ભાજપમાં ખજાનચી તેમજ માળિયા જમીન વિકાસ બેન્કમાં ચેરમેન તરીકે સરાહનીય કામગીરી બજાવી રહ્યા છે જેમને આજે જીવના ૪૪ વર્ષ પુરા કરી ને ૪૫ માં વર્ષ પ્રવેશ કર્યો છે તો તે જીવનમાં વધું ને વધુ લોકોને મદદ કરી અને વધુને વધુ સફળતા ના શિખરો સર કરે તેવી શુભકામના તેમના પરિવાર અને મોરબીન્યુઝ દ્વારા પાઠવામાં આવી છે

