Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં તા.૩ના રોજ રાખવામાં આવેલ સીનીયર સીટીઝનની મીટીંગ મોકૂફ

મોરબીના સીનીયર સિટીઝનના પ્રમુખ પ્રવીણભાઈ મહેતાના માતુશ્રીનું દુઃખદ અવસાન તથા સીનીયર સીટીઝનની તા.૩ નાં દિવસે રાખવામાં આવેલ મીટીંગ મુલતવી રાખી છે જેની સીનીયર સીતીઝાનાના દરેક સભ્યોને નોંધ લેવા સીનીયર સિટીઝનના મંત્રી ડો.બી.કે.લહેરુની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat