Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સહીત રાજ્યમાં ૯૨ પોલીસ ઇન્સ્પેકટરની તાલીમ પૂર્ણ થતા પોસ્ટીંગ અપાઈ

 

રાજ્યમાં વિવિધ પોલીસ ઇન્સ્પેકટર (બિનહથિયારી) ની તાલીમ ચાલતી હોય જે ૨૭ માસનો તાલીમ પીરીયડ પૂર્ણ થતા રાજ્યના વિવિધ જીલ્લામાં પોસ્ટીંગ આપવામાં આવી છે

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા રાજ્યના વિવિધ જીલ્લામાં ટ્રેનીંગ સબબ મોકલેલ પોલીસ ઇન્સ્પેકટરોનો તાલીમ પીરીયડ પૂર્ણ થતા પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં તાલીમ મેળવી લીધેલ કેતન જયંતીભાઈ માથુકીયા અને નયનકુમાર રસિકલાલ વસાવાને મોરબી જીલ્લામાં જ પોસ્ટીંગ આપવામાં આવ્યું છે

Comments
Loading...
WhatsApp chat