Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં જીવદયાપ્રેમી સંસ્થા દ્વારા પશુ પક્ષીઓની સેવા કેન્દ્રનું ભૂમિ પૂજન

યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપના પ્રથમ સ્થાપના દિવસ નિમિતે તાજેતરમાં અબોલ પશુ-પક્ષીઓ, વડીલો, અને પ્રભુની કૃપાથી મોરબીમાં ગ્રુપ દ્વારા નિર્માણ થવા જઈ રહેલા પશુ-પક્ષી સેવા કેન્દ્રનું ” ભૂમિ પૂજન” કરવામાં આવ્યું. જેમાં સંસ્થા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા રાજકોટ એનિમલ હેલ્પલાઇન અને કરુણા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા. હતા તે ઉપરાંત અન્ય સંસ્થાના અગ્રણીઓ જોડીને શુભકામનાઓ પાઠવી હતી અને ગ્રુપની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી

Comments
Loading...
WhatsApp chat