માળિયા નજીક ક્યાં પોલીસ મથકની ગાડીનો થયો અકસ્માત જાણો
કોઈ મોટી જાનહાની ન થતા પોલીસ બેડામાં રાહતનો શ્વાસ



ગઈકાલથી બે દિવસ ના પ્રવાસે ગુજરાત આવ્યા છે જેમાં ગઈકાલે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ ની મુલકાતે હતા જેમાં મોટી સંખ્યામાં તેની સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત મૂકવમાં આવ્યો હતો જેમાં જુદા જુદા પોલીસ સ્ટેસન પોલીસ ત્યાં તેનાત કરવામાં આવી હતી જેમાં ઉપલેટા પોલીસ મથકના પી.આઈ. એન.કે.વ્યાસ અને તેની ટીમ પણ તે બંદોબસ્ત માં હતો જેમાં વડાપ્રધાન કાર્યર્કમ સાંજે પૂર્ણ થતા ત્યાંથી ઉપલેટા પોલીસ સરકારી વહન જી.જે.૧૮ જી ૧૮૩૩ માં કચ્છ માંથી પરત ફરી રહી હતી હતી ત્યારે માળિયા નજીકના સુરજબારી પુલ પાસે ગાય આડી ઉતરતા તેમને બચવા જતા તેમની ગાડી પલટી મારી ગઈ હતી સદનસીબે કોઈ પોલીસ કર્મીને મોટી ઈજા કે જાનહાની થઇ ન હતી જો કે ઘટનાની જાણ થતા માળિયા પી.એસ.આઈ. ડાભી સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો સમાન્ય ઈજા સારવાર માટે માળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી અને મોટી દુર્ઘટના ટળી પોલીસ બેડાએ રાહત નો શ્વાસ લીધો હતો જો કે

