Billboard ad 1150*250

પોલીસ બદલી : મોરબી એસઓજી પીઆઈ અને હળવદ પીઆઈની બદલી,

0 195
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ગાંધીનગર પીઆઈ મોરબી મુકાયા

        રાજ્યના પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) દ્વારા આજે રાજ્યમાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે રાજ્યના છ પીઆઈની બદલી કરાઈ છે જેમાં મોરબીના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પીઆઈ અને હળવદ પીઆઈની પણ બદલી કરાઈ છે

        રાજ્યના પીઆઈની બદલીમાં મોરબી જીલ્લાના હળવદમાં ફરજ બજાવતા પીઆઈ એમ આર સોલંકીની વડોદરા શહેર ખાતે તેમજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા એસ એન સાટીની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે જયારે ગાંધીનગર સીઆઈડી ઈન્ટે. માં ફરજ બજાવતા પી બી ગઢવીની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat