Billboard ad 1150*250

મોરબીના લીલાપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા

0 391
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર ગામની સીમમાં બાતમીને આધારે દરોડો કરીને દેશી દારૂ લીટર ૭૦ કીમત રૂ ૧૪૦૦ તેમજ ભઠ્ઠીના સાધનોમાં ગેસનો બાટલો, ગેસનો ચૂલો અને મોબાઈલ તેમજ રોકડ રકમ અને દેશી દારૂની હેરાફેરી માટે રાખેલ બાઈક સહીત કુલ રૂ ૫૪,૮૦૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી વિપુલ મગન દેગામાં, મગન ગોકળભાઈ દેગામા અને નવઘણ જેઠાભાઈ દેગામાં રહે ત્રણેય લીલાપર મોરબી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat