બાપુની ડેલી પાછળ પત્તા ટીંચતા સાત પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપ્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ જે ડી ઝાલાની ટીમના જયદેવસિંહ ઝાલા, વિપુલભાઈ ફૂલતરીયા, રમેશભાઈ રાઠોડ, શૈલેશભાઈ હેણ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે દરોડો કરીને માળિયામાં બાપુની ડેલી પાછળ પીપળા ચોકમાં જુગાર રમતા જુસબ ડાડા કટિયા, શેરમામદ હારૂન કટીયા, નુરમામદ ઓસમાણ જેડા, ઇકબાલ આમદ કટીયા, હારૂન ગુલામહુશેન ભટ્ટી, અવેશ આમદ સમાણી  અને સલીમ આમદ લોધી રહે બધા માળિયા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૩૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

Comments
Loading...
WhatsApp chat