


મોરબીમાં લગભગ ૫ માસ પહેલા સરકારી બીલ્ડીગી માં ચોરીના ઈરાદે પ્રવેશ્લા પણ તાળું ન તૂટતા શખ્સને પોલીસે વિસીપરામાંથી ઝડપી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
મોરબીના વીસી ફાટક પાસે આવેલી હન્ટર ટ્રેનીગ કોલેજ ગત જાન્યુઆરી માસમાં તાળા તોડી ને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ એક તાળું ન તૂટતા તસ્કર ને ફોગટ ફેરો થયો હતો પણ જે અગે બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી અને તપાસ શરુ કરી હતી જેમાં ગત રાત્રીના સમયે આ ચોરીનો પ્રયાસ કરનાર શખ્સ વિસીપરામાં આવેલી મદીના સોસાયટીમાં રેહતો હુશેનશાહ ફકીર નામનો શખ્સ છે બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

