માથક ગામનીવાડીમા જુગાર ના દરોડા પડતા ૯ શખ્સોઓ ને પોલીસ એ દબોચિ લીધા

હળવદ પોલીસ એ ૧૦.૯૦.લાખ ના મુદ્દામાલ સાથે/ જુગાર ધામ ઝડપી પાડ્યો

હળવદ પંથકમાં મા  જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસને મળતા હળવદ તાલુકા ના  માથક ગામની  વાડી વિસ્તારમાં દરોડો કરતા  તીન પતિનો જુગાર રમતા  નવ  શખ્સો ને  ઝડપી પાડી ને  ૯૭૦૦૦ હજાર રોકડા , ૧૧ નંગ મોબાઇલ, એક  મોટર સાયકલ  અને  બે ફોર વ્હીલ ગાંડી  મળી ને  રૂપિયા  ૧૦.૯૦,૦૦૦  નો મુદામાલ જપ્ત કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી

 

મોરબી જિલ્લા પોલીસ વડા ડો  કરણરાજ  વાઘેલા  અને  ડી વાય એસ પી   બન્નોજોષી  ના માગેદશેન  હેઠળ હળવદ પોલીસ ના પી આઈ એમ આર સોલંકી ની સુચના થી હળવદ પોલીસ સ્ટેશન ના  ડી સ્ટાફ ના  દેવન્દેસિંહ ઝાલા   ને  ચોક્કસ બાતમી  મળતા . વનરાજસિંહ બાબરીયા. વસંતભાઈ વધેરા .પંકજભાઈ ગઢવી. ગંભીર સિંહ ઝાલા .ભાવેશ ભાઈ  મિયાત્રા  સહીતના  પોલીસકર્મીઓ એ  હળવદ તાલુકાના  માથક ગામની  સીમમાં  કાદરભાઈ  હુસેનભાઈ કાશમણી  રહે મોરબી વાળા  ની વાડી માં દરોડો પાડતા  તીન પતિનો જુગાર રમતા નવ શખ્સો  રંગ હાથે ઝડપી પાડ્યા હતા જયારે પોલિસ ને જોઈ ને જુગાર રમતાં શખ્સો મા નાસભાગ મચી જવા પામી હતી પરંતુ પોલિસ પૂવૅ તૈયારી મા જતા  ૯ શખ્સો ને જુગાર ની  જગ્યા પર  દબોચી લઈનેબ કાયેદસર ની કાયેવાહી હાથ ધરેલ હતી  જુગાર  મા  રોકડ રકમ   ૯૭૦૦૦ હજાર.  મોબાઈલ  નંગ ૧૧ જેની  કિંમત  ૧૮૦૦૦ હજાર બે  ફોર વ્હીલ  ૯૫૦૦૦૦ એક  મોટર સાયકલ કિંમત રૂપિયા ૨૫૦૦૦ હજાર  કુલ મળીને  રૂપિયા  ૧૦.લાખ ૯૦.હજાર ના  મુદ્દામાલ સાથે  જુગાર ધામ ઝડપી પાડી ને હળવદ પોલીસ એ કાયેદસર ની કાયેવાહી હાથ ધરેલ હતી  જુગાર ના દરોડા પડતા અન્ય જુગાર રમતાં શખ્સો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat