



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
જેવું તને જે મળે તેમાં તું સંતુષ્ટ રે,
બાકી અહીં ક્યાં કોઈને જીવવાની પણ તક મળે.
જેવી તને જિંદગી મળી તેમાં તું રમમાણ રે,
બાકી અહીં ક્યાં કોઈને મરવાની પણ તક મળે.
જેવા તને સબંધો મળ્યા તેમાં તું ખુશહાલ રે,
બાકી અહીં ક્યાં કોઈને સંબંધોની વણઝાર મળે.
આ તો કવિરાજ છું એટલે લખું છું રે,
બાકી અહીં ક્યાં કોઈને કહેવાની પણ તક મળે.



