Billboard ad 1150*250

મોરબીના આંદરણા ગામે નવરાત્રી દરમિયાન નાટકો યોજાશે

0 88
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        નવલા નોરતાની ઘડીઓ ગણાઈ રહી છે અને સૌ કોઈ માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણી માટે થનગની રહ્યા છે ત્યારે આજના આધુનિક યુગમાં અર્વાચીન રાસ ગરબા સાથે હજુ પ્રાચીન ગરબા અને નાટકોનું યુગ જોવા મળે છે મોરબી નજીકના ગામમાં નવરાત્રી દરમિયાન નાટકોનું આયોજન કરાયું છે

        શ્રી જાગૃતિ યુવક મંડળ આંદરણા દ્વારા ત્રીજા નોરતે તા. ૦૧-૧૦ ને મંગળવારે રાત્રે ૧૦ કલાકે શ્રી હનુમાનજી મંદિર ચોક આંદરણા ખાતે એતિહાસિક નાટક દેશ પ્રેમી અને હાસ્ય રસિક વાંઢાની વેદના નાટકો ભજવાશે ગૌશાળાના લાભાર્થે આયોજિત નાટકનો જાહેર જનતાએ લાભ લેવા આયોજકોએ નિમંત્રણ પાઠવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat