માળીયામાં જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

માળીયાના કોળી વાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે માળિયા પોલીસે દરોડો પડતા જુમા વળીમહમદ કટિયા,રજુ મોમયાભાઈ અને માધુભાઈ મહાદેવભાઈને ૨૮૮૦ના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat