Billboard ad 1150*250 Billboard ad 1150*250

ખીરઈ ગામની સીમમાં જુગાર રમતા ૩ ઝડપાયા

માળીયા તાલુકાના ખીરઈ ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ૩ ઇસમોને માળિયા પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા પોલીસ ખીરઈ ગામ નજીક પેટ્રોલીંગમાં હોય દરમિયાન ખીરઈ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા રફીક રસુલભાઈ જેડા, કાદર ઓસમાણભાઈ કોરડીયા અને આમદ ફતેમાંહમદભાઈને રોકડ રકમ રૂ.૫૯૩૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat