મોરબીમાં આવેલ વૈદહી ફાર્મ નજીક બાવળની કાંટમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમી આધારે મોરબી એ.ડીવીઝન પોલીસે દરોડો પડતા અરખજી નરસિંહભાઈ પટેલ,સુરેશ કરશનભાઈ ભટ્ટાસણા અને રમેશ લીલાભાઈ ગાંભવાને ૧૦૬૦૦ની રોકડ સાથે ઝડપી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.