મોરબીના સો.ઓરડી વિસ્તાર રામાપીર પટ્ટમાં જાહેરમાં જુગાર રમતો હોવાની ખાનગી બાતમી આધારે મોરબી બી.ડીવીઝન પોલીસે દરોડો પડતા સંજય અશોક સોલંકી,રજાક ખોખર અને સંજય રમેશ સનારીયાને રૂ.૨૫૮૦ના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.