

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના વાંકડા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હોશભેર વૃક્ષારોપણમાં જોડાયા હતા
મોરબીના વાંકડા ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અર્પિતભાઈ વિડજાના માર્ગદર્શન હેઠળ સ્કૂલની અંદરના ભાગમાં ૩૦થી વધુ વૃક્ષનું વાવેતર કરીને તમામ વિધાર્થીને એક એક વૃક્ષ આપી તેનું જતન કરી ઉછેર કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો અને કુલ ૧૪૦ વૃક્ષ નું પ્રિન્સિપાલની હાજરીમાં વાવેતર કરીને શિક્ષકની જવાબદારીનો દાખલો પૂરો પાડ્યો છે વૃક્ષારોપણ પ્રવૃતિમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા



