Billboard ad 1150*250

મોરબીના ગ્રામ્ય પંથકમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ પુરજોશમાં, વાંકડા ગામે ૧૫૦ વૃક્ષોનું વાવેતર

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        સમગ્ર વિશ્વ જયારે ગ્લોબલ વોમીંગ સામે ઝઝૂમી રહ્યું છે અને વૃક્ષારોપણ અંગે લોકોમાં જાગૃતતા આવી રહી છે ત્યારે મોરબીના ગ્રામ્ય પંથકમાં વૃક્ષારોપણ પ્રવૃતિએ વેગ પકડ્યો છે તાજેતરમાં વાંકડા ગામે ૧૫૦ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવાનો સંકલ્પ ગ્રામજનોએ કર્યો હતો

        મોરબીના ગ્રામ્ય પંથકમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ પુરબહારમાં ખીલી છે ચોમાસાની ઋતુ વૃક્ષોના વાવેતર માટે ઉત્તમ હોય ત્યારે વિવિધ ગામડાઓમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે મોરબીના વાંકડા ગામના ગ્રામજનોએ વૃક્ષ વાવવાની ઝુંબેશ ચલાવી હતી જેમાં ગ્રામજનો હોશભેર જોડાયા હતા અને ૧૫૦ વૃક્ષોના વાવેતર કરવામાં આવ્યા હતા સાથે જ તેનું જતન કરવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો પર્યાવરણ બચાવવા અને સારા વરસાદ માટે વૃક્ષોનું વાવેતર જરૂરી હોય ગ્રામજનોએ હોશભેર વૃક્ષારોપણ કર્યું હતું 

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat