



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
શાળાના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત શ્રી જ્ઞાનજ્યોત તથા શ્રેયસ વિધાલય મોરબી-૨ દ્વારા તાજેતરમાં સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી નટરાજ ફાટક સુધીના ડીવાઈડરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
જે વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો અને શાળાના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત એક બાળ એક ઝાલ તેમજ ધોરણ ૬ થી ૮ ના દરેક વિદ્યાર્થીને ઘરે વૃક્ષના છોડ પણ આપવામાં આવ્યા હતા અને બાળકોમાં પર્યાવરણ જતન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો



