Billboard ad 1150*250

મોરબી ગાયત્રી પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

0 558

ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી દ્વારા ગાયત્રી ગરબી મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ ૨૦૧૭ નું ભવ્ય અને દિવ્ય આયોજન ગાયત્રી પ્રેરણા મંદિર, ૧૪, વાઘપરા મોરબી ખાતે કરવામાં આવ્યું છે જેમાં તા. ૨૧ થી દરરોજ રાત્રે ગરબા ઘુમીને માતાજીની આરાધના કરવામાં આવશે. પ્રથમ દિવસે માની આરતીના પ્રસંગે અનેક સમાજિક અગ્રણીઓ હાજરી આપશે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat