Billboard ad 1150*250

મોરબી દશનામ ગોસ્વામી વિદ્યાર્થી સન્માન સમારોહ 2019 નું આયોજન

0 106
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજનો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તારીખ ૨૧/૭/૨૦૧૯ ને રવિવાર ના રોજ સાંજે ૪.૩૦ કલાકે ગોસ્વામી સમાજ વાડી, લીલાપર રોડ, મોરબી ખાતે યોજાશે 

        આ સન્માન સમારોહમાં કે જી થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ૧ /૨ નંબરને શિલ્ડ તથા બાકીના દરેકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ઝેરોક્ષ પાછળ મોબાઈલ નંબર લખીને તારીખ ૧૪/૭/૨૦૧૯ સુધીમાં મંડળના પ્રમુખ ગુલાબગીરીને તથા ગોસ્વામી ન્યૂઝ એજન્સી, સરદાર બાગની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે પહોંચતી કરવાની રહેશે. મોડી આવેલ માર્કશીટ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. કોન્ટેક નંબર :  88496 64390 / 90995 67001 / 98253 99423 / 90790 21109

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat