મોરબીના અનંતનગરમાં ગણેશ મહોત્સવનું આયોજન

મોરબીનાં સામેકાંઠે વિસ્તારમાં આવેલ અનંતનગરમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ અવનવા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તેમાં રાસ-ગરબા,સત્યનારાયણની કથા,સંગીત સંધ્યા અને મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાય છે અને ગણેશ ભક્તિમાં લીન થઇ જાય છે.

 

Comments
Loading...
WhatsApp chat