Billboard ad 1150*250

રાધેશ્યામ ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવમાં અન્નકૂટનું આયોજન

0 425

મોરબી શહેરમાં રાધેશ્યામ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ અવનવા શણગાર કરવામાં આવે છે.તેમજ સત્યનારાયણની કથા,અન્નકૂટ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . ત્યાં દરરોજ ૩૦૦-૪૦૦ જેટલા ગણેશ ભક્તો મહાઆરતીનો લાભ લેવા ઉમટી પડે છે.જેમાં આજ રોજ અન્નકૂટ રાખવામાં આવ્યો હતો.તેમજ આ ગણેશઉત્સવ દરમિયાન જી કાઈ પણ ફાળો એકત્રિત થયા છે તે સેવા કાર્ય અર્થે વાપરવામાં આવે છે.આ વર્ષ દરમિયાન જે ફાળો એકત્રિત થશે તે દિવ્યાંગ દીક્રીનોના સમૂહ લગ્નના આયોજનમાં વાપરવામાં આવશે તેમ રાધેશ્યામ ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat