મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઠ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી ગ્રીનચોક આશાપુરા મિત્ર મંડળ સાંકડી શેરી દ્વારા તા.૧૫ થી ૨૦ સુધી આશાપુરા જતા પદયાત્રિકો માટે ભુજથી ૧૩ કી.મી. નજીક દુધઈ રોડ,કંઠેરાઈના પાટિયા પાસે પધ્ધરગામની બાજુમાં છેલ્લા ૧૮ વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જેમાં રહેવા,જમવા,ચા-નાસ્તો અને મેડીકલ સુવિધા આપવામાં આવે છે.આ સમગ્ર કાર્યની જહેમત અશ્વિનભાઈ ઉભાડીયા મો-૯૯૧૩૦ ૫૨૩૩૦,પ્રફુલભાઈ સોની મો-૯૮૭૯૨ ૭૧૭૯૩,મનુભાઈ બરાસરા મો-૯૮૨૫૧ ૭૭૪૭૫ અને પારસભાઈ પટેલ મો.-૯૮૯૮૧ ૫૨૮૬૭ ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat