મોરબીમાં વાડી-વિસ્તારમાં ઐતીહાસિક નાટક નું આયોજન

ચામુંડા મિત્ર મંડળ, બોખાનીવાડી દ્વારા આયોજિત “લંકા પર વિજય” ભવ્ય નાટક નું આયોજન કરેલ છે તા.૨૩-૧૦ ને સોમવારે રાત્રે ૧૦:૦૦ કલાકે સ્થળ: પંચાસર રોડ,માધાપર વાડી પ્રાથમિક શાળા ની બાજુમાં, બોખાનીવાડી , મોરબી ખાતે તો જાહેર જનતા  અને ધર્મ પ્રેમીઓ ને નાટક જોવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે .

Comments
Loading...
WhatsApp chat