


હળવદ તાલુકાના રાતાભેર ગામે શનિવારે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો તેમાં મોટી સંખ્યામાં ભક્તોને લાભ લેવા આયોજકોએ જણાવ્યું છે.
હળવદ તાલુકાના રાતાભેર ગામે આગામી તા.૨૧ ને શનિવારના રોડ તોરણીયાધામનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આ રામામંડળ જોવા પધારવા માટે મોટી સંખ્યામાં ભક્તિને પધારવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

