Billboard ad 1150*250

વિશ્વ પર્યાવરણ દિન નિમિતે મોરબી લોક વિજ્ઞાન કેન્દ્રમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

0 110
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

“આર્ય ભટ્ટ”  લોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ચિત્ર   સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ  ચિત્રસ્પર્ધામાં ભાગ લેવાં આવેલાં વિદ્યાર્થીઓમાં  શ્રી વિકાસ વિદ્યાલય મોરબી-2 તથા શ્રી ભારતી  વિદ્યાલય મોરબી -2  નાં   વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ   ચિત્ર દોરી વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સમાજને ચિત્રો દોરી “વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો” નો સંદેશો આપ્યો  હતો. આ  સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને  પ્રમાણપત્રો તથા ઈનામ આપવામાં આવ્યાં હતાં. તેમ આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ ભટ્ટ અને દીપેન ભટ્ટની યાદીમાં જણાવ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat