અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા પી.આઈ. વી.બી. જાડેજાની મોરબી બદલી

અમદાવાદ ગ્રામ્યમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા વી.બી. જાડેજાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. વી.બી. જાડેજા આગાઉ મોરબીમાં પીએસઆઈ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

 

પોલીસ મહાનિર્દેશક દ્વારા રાજ્યના પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય માં પોલીસ  ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા વી.બી. જાડેજાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. અગાઉ પણ વી.બી. જાડેજા મોરબીમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

Comments
Loading...
WhatsApp chat