Billboard ad 1150*250

પાટીદાર નવરાત્રીના આયોજક અજયભાઈ લોરિયાએ કરી દીકરી હિયાના જન્મદિવસ ઉજવણી

0 342
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના યુવા ઉધોગપતિ, દેશપ્રેમી, ગૌ સેવક અને પાટીદાર નવરાત્રી મહોત્સવના મુખ્ય આયોજક અજયભાઈ લોરિયાની દીકરી હિયાનો આજે જન્મદિવસ છે.હિયાને ૧ વર્ષ પૂર્ણ થતા પિતા અજયભાઈએ તેના જન્મદિવસની અનેરી પહેલ કરી હતી અને ૫૧,૦૦૦ વૃદ્ધાશ્રમમાં ફાળો આપીને જન્મદિવસની ઉજવણી કરી છે.હિયાના જન્મદિવસ નિમિતે માતા-પિતા સહિતના પરિવારજનો તેના પર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી હિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ………………………..

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat