

મોરબીના નીચી માંડલ ગામની રહેવાસી યુવતી ગુમ થતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી ધીરજલાલ કલ્યાણજીભાઈ કુંડારિયાએ જણાવ્યું છે કે તેની દીકરી આરતી કુંડારિયા (ઉ.વ.૨૩) પોતાના ઘરેથી કોઈપણ જાણ કર્યા વગર તા. ૦૯ ના ૧૦ થી ૧૧ કલાક દરમિયાન જતી રહી છે તાલુકા પોલીસે ગુમ થયાની નોંધ કરી વધુ તપાસ આદરી છે