Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પટેલ શખ્સ પીધેલો ઝડપાયો, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

મોરબી પંથકમાં દારૂ અને જુગારનું દુષણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે જેમાં બેફામ દારૂનું વેચાણ અને દારૂનો નશો કરતા લોકો જોવા મળે છે ત્યારે એક પટેલ શખ્શ પીધેલી હાલતમાં ઝડપાઇ જતા પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું

મોરબીના શનાળા રોડ પર આવેલી આશીર્વાદ હોટેલમાં રહેતો અને મૂળ કેરાળા (હ.) નો નવીન શીવલાલ સીતાપરા નામનો શખ્સ ગઈકાલે પીધેલી હાલતમાં ઝડપાઇ ગયો હતો પોલીસે આ શખ્સ પાસેથી દારુ પણ ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર આ શખ્સ અગાઉ પણ બે વખત પોલીસ ચોપડે ચડી ગયો છે

Comments
Loading...
WhatsApp chat