પર્યાવરણને નુકશાન કરનાર સિરામિક એકમની હવે ખેર નથી, જાણો શા માટે ?

મોરબી સીરામીક એસોસિએશન ની N G T  સાથે આજે બેઠક યોજવામાં આવી હતી જેમાં ગેસીફાયર વાપરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અને ગેસીફાયર મુદ્દે સીરામીક એસોસીએશનની તરફેણ માં નિર્ણય લેવા આવ્યો છે . સીરામીકમાં ગેસીફાયર વાપરવાથી સરકાર, N G T કે સીરામીક એસોસિએશન કોઈને વાંધો નથી પરંતુ સીરામીક એસોસિએશનના પ્રમુખ દ્વારા સીરામીક એસોસિએશનના સભ્યોને વિનંતી કરવામાં આવી હતી કે ગેસીફાયરથી પર્યાવરણની જાણવણી કરવી અને તેનેં નુકસાન ન થાય તેનું ખાસ દયાન રાખવું. વધુમાં જણાવતા કહ્યું હતું કે આગાઉના દિવસોમાં કોઈ પણ સીરામીક એકમ  દ્વારા પર્યાવરણને નુકશાનપહોંચાડવામાં આવશે તો ખુદ સીરામીક એસોસિએશન ફરિયાદી બની પગલાં લેશે તેમજ વ્યક્તિગત ધોરણે કોઈ પણ પીડા ભોગવવાની આવે તે માટે તૈયારી રાખવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat