“કોરોના વાયરસ સંક્રમણ” માં “ઘરે રહો- તંદુરસ્ત રહો” પ્રશ્નોતરી સ્પર્ધામાં ઘરે બેઠા ભાગ લો

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર” દ્વારા માન્ય “આર્ય ભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વર્તમાન કોરોના વાયરસ સંક્રમણ દરમ્યાન જાગૃતિ ફેલાવવા “ઘરે રહો તંદુરસ્ત રહો” આ માટે “ઘરે બેઠાં” પ્રશ્નોતરી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે આપનાં ઉત્તર અન્ય ને માર્ગદર્શક બની શકે છે. આ સ્પર્ધા જેમાં કેટેગરી મુજબ ભાગ લઈ શકશે .
કેટેગરી :-1 (ધો-1,2,3,4)
પ્રશ્ન :- કોરોના વાયરસ સંક્રમણ અંગે જાગૃતિ લાવવા હું શું કરી શકું ?
કેટેગરી :-2 (ધો-5,6,7,8)
પ્રશ્ન :- રોગ પ્રતિકારક શક્તિ વધારવા નાં નુસખાઓ જણાવો.
કેટેગરી:-3 (ધો-9,10,11,12)
પ્રશ્ન:-COVID-19 થી બચવાં શું કરવું , શું ન કરવું જોઈએ
કેટેગરી :-4 (કોલેજ ના વિધાર્થીઓ -શિક્ષકમિત્રો તથા વાલીઓ)
પ્રશ્ન:-અવૈજ્ઞાનિક વાઈરલ મેસેજ નું ખંડન કરવાં તથા “ઘરેરહો – સુરક્ષિત રહો” ને સાર્થક કરવાં મારાં પ્રયત્નો.
આ પ્રશ્નોતરી સ્પર્ધા નો શોર્ટ વિડીઓ ફિલ્મ વધુ માં વધું બે મીનીટ ની બનાવી ને આપ નીચે દર્શાવેલ કોઈપણ એક વૉટ્સેપ નંબર પર મોડાં માં મોડાં તા.15/4/2021 રાત્રી 9=00 સુધી માં મોકલી આપશો.
એલ.એમ.ભટ્ટ 98249 12230 , 87801 27202
દિપેન ભટ્ટ 97279 86386 ,
“ઘરે રહો સુરક્ષિત રહો”

Comments
Loading...
WhatsApp chat