Billboard ad 1150*250

માળીયાના નાની બરાર ગામે પરિણીતાને વિછી કરડી જતા સારવારમાં મોત

0 177
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો
Post ad 3

માળીયાના નાની બરાર ગામે પરિણીતાને વિછી કરડી જતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબા માળીયાના નાની બરાર ગામે રહેતા ચંદુભાઈ ચાવડાના પત્ની પુનીતાબેન (ઉ.૩૫) વાળીને  ગત તા.૬ ના રોજ પોતાના ઘરે વિછી કરડી ગયેલ હોય અને તેણીને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા ગત તા.૧૬ ના રોજ તેણીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat