Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના સરતાનપર રોડ પર પરિણીતાનું મોત

 

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કાચા સિરામિક ફેકટરીમાં રહીને કામ કરતા સુકલીબેન જટિયાં પટેલ (ઉ.વ.૩૩) નામની પરિણીતાનું બીમારીના કારણે મોત થયું છે મૃતક પરિણીતાનો લગ્નગાળો ૧૬ વર્ષનો હોય જેને સંતાનમાં બે બાળકો છે બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat