Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમા રહેતી પરિણીતાએ સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબીના જેલ રોડ નજીક આવેલ વાધાપરા શેરી-નંબર-૬મા રહેતી ડીમ્પલબેન દીપકભાઈ પરમાર (ઉ.૨૨)એ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે પોતાના પતિ,સાસુ-સસરા અને દિયર-દેરાણીએ આજથી ત્રણ માસ પહેલા પોતાના પતિ સહિતનાઓએ એક સંપ કરી કરિયાવર બાબતે મેણામાણી ડીમ્પલબેનને શારીરિક-માનશીક ત્રાસ આપીને ૨૦૦૦૦૦ દહેજની માંગણી કરીને ઘરમાંથી કાઢી મુકીને જાનથી માર્રી નાખવાની ધમકી આપી હતી.મોરબી એ.ડીવીઝન પોલીસે ડીમ્પલબેનની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat