Billboard ad 1150*250

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત

0 109

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની રહેવાસી પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા પરિણીતાનું સારવાર દરમિયાન મોત થયું છે

વઘાસીયા ગામની રહેવાસી પ્રીયાબા વાસુદેવસિંહ ઝાલા (ઉ.વ.૨૪) નામની પરિણીતા પોતાના ઘરે એસીડ પી લેતા વાંકાનેર સરકારી હોસ્પીટલમાં સારવાર આપી રીફર કરેલ જેનું રસ્તામાં જ મોત થયું હતું મૃતક મહિલાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોય જેને સાડા ત્રણ વર્ષનું સંતાન હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat