Billboard ad 1150*250

મોરબીના નાગલપર ગામે ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત

0 86
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી તાલુકાના અમરાપર ગામે પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેની મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 2

મળતી વિગત મુજબ મોરબી તાલુકાના નાગલપર (અમરાપર)ગામે રહેતી હીરીબેન દેવીપુજક (ઉ.૨૨) નામની પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પીલેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat