હળવદ પોલીસ સ્ટેશનના પી એસ આઈ નો વિદાય સમારોહ યોજાયો

હળવદ પોલીસ સ્ટેશન મા પી એસ આઈ તરીકે ફરજ બજાવતા જેવો ની બદલી એસ, પણ, કચેરી મોરબી ખાતે થતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ નુ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પોલિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો

હળવદ પોલીસ સ્ટેશન મા પી એસ આઈ તરીકે ફરજ સી એચ શુક્લ હળવદ થી મોરબી ખાતે બદલી થતા તેવો નો વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે હળવદ પોલીસ ના પી આઈ એમ આર સોલંકી અને ડી સ્ટાફ ના માણસો દ્રારા શ્રી ફળ અને પળો પુષ્પગુચ્છ મોમન્ટો આપી ને વિદાય આપી હતી આ પ્રસગે હળવદ પીઆઈ એમ, આર, સોલંકી પીએસઆઇ આર, જે, સભાડ,બીટ જમાદાર હરેશભાઈ ચાવડા . રામદાનભાઈ ગઢવી . વસંતભાઈ વધેરા. અજીતસિંહ સિસોદીયા. મહેશભાઈ આહિર. વિજયભાઈ છાશિયા સહીત નો પોલિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો

 

આ તકે પોલીસ સ્ટાફ દ્વારા મોમેન્ટ આપી હતા, હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ દરમિયાન સ્ટાફે જે સાથસહકાર આપેલ તે બદલ સૌનો આભાર પીએસઆઇ સી, એચ, શુકલ માન્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને પોલીસ મિત્રો એે સાથે ભોજન કરયુ હતુ

 

 

Comments
Loading...
WhatsApp chat