


મોરબી નગરપાલીકા ના પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ પતિ મેહ્શ રાજ્યગુરુ , કાર્તિક જોષી અને અન્ય બે અજાણ્યા આમ કુલ ચાર શખ્સો સામે હિતેષ જાદવ નામના યુવાને જૂની અદાવત નો ખાર રાખી ગત રાત્રીના હાઉસિંગ બોર્ડ પાસે બોલાવી ની બેસબોલના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે જે અગે પોલીસે ગુનો નોધી આરોપી ને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા છે

