પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ ચૂટણીમાં ભાજપનો દબદબો

પ્રમુખ-ઉપપ્રમુખ પદે ભાજપના સદસ્યો ચુંટાયા

મોરબી પાલિકાના પ્રમુખ નયનાબેન મહેશભાઈ રાજયગુરુ સામે કોંગ્રેસના ૨૨ સદસ્યોએ કરેલી અવિશ્વાસની દરખાસ્ત ભાજપ-કોંગ્રેસના સદસ્યોએ મળીને મંજુર કરાવી હતી તેમજ ઉપપ્રમુખ અનિલભાઈ મહેતાએ બોર્ડની બેઠક પૂર્વે જ રાજીનામું ધરી દેતા પ્રમુખ અને ઉપપ્રમુખના  ખાલી પડેલા પદ માટે આજે પાલિકામાં આજે ચુંટણી યોજય હતી જેમાં મોરબી નગરપાલિકા પ્રમુખ તરીકે ભાજપના ગીતાબેન કણઝરીયા અને ઉપપ્રમુખ પદે ભરત ઝરીયા ચુંટાયા હતા.

Comments
Loading...
WhatsApp chat