મોરબીમાં તંત્રની બેદરકારીથી ડમ્પર ફાસયું.

મોરબીમાં તંત્ર ધોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર અકસ્માતના બનવો બનતા રહે છે છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.તંત્ર દ્વારા ગટરને ખુલ્લી છોડી દેવામાં આવતી હોય છે. શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લો ગટર જોવા મળે છે જેમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે હોય છે. આજે મોરબીના ઉમિયા સર્કલ નજીક માલ ભરેલું ડમ્પર ખુલ્લી ગટરમાં ઘુસી ગયું હતું. પરંતુ અવારનવાર ખુલ્લી ગટરની કુંડીઓથી સર્જાતા અકસ્માતમાંથી તંત્રએ કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી.

Comments
Loading...
WhatsApp chat