Billboard ad 1150*250

શક્તિરાજ ગ્રુપ દ્વારા મોરબીથી માતાના મઢ સુધી પદયાત્રા સંઘ યોજાશે

0 77
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શક્તિરાજ ગ્રુપ દ્વારા દર વર્ષે નવરાત્રી નિમિતે મોરબીથી માતાના મઢ (આશાપુરા) પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે ૧૧ માં વર્ષે પદયાત્રા સંઘનું આયોજન કરેલ છે જે પદયાત્રા સંઘ તા. ૨૨ ને રવિવારના રોજ બપોરે 3 કલાકે મોરબીથી રવાના થશે જેથી પદયાત્રા સંઘમાં જોડાવવા ઇચ્છતા માઈ ભક્તોએ નામ નોંધાવવા માટે શક્તિરાજ હોટલ, નટરાજ ફાટક પાસે મોરબી-૨ ખાતે સંપર્ક કરવો જાડેજા રાજભા મો ૯૯૧૩૭ ૩૩૧૫૪, જાડેજા શક્તિસિંહ મો ૯૯૭૮૪ ૯૯૯૮૦ અને જાડેજા જયેન્દ્રસિંહ મો ૯૯૧૩૯ ૧૩૮૦૨ પર સંપર્ક કરી નામ નોંધાવવા જણાવ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat