ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના ડાયરેક્ટર ચિંતનભાઈ પટેલને “બેસ્ટ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ” એવોર્ડ


સમગ્ર દેશમાં બહેનોને સૌથી વધુ રોજગારી પૂરી પાડતું ઓરેવા ગ્રુપ લાઈટીંગ અને ઇલેક્ટ્રિકલ્સ ક્ષેત્રે દેશમાં આગવી ઓળખ ઉભી કરી કરનાર મોરબીની યશ કલગી સમાન છે
ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના ડાયરેક્ટર ચિંતનભાઈ પટેલને તાજેતરમાં ગુજરાત રાજ્ય અને ઇન્ડિયા ન્યુઝ તરફથી અમદાવાદ ખાતે યોજાયેલ સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે “બેસ્ટ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ” એવોર્ડ એનાયત કરવામાં આવેલ જે મોરબી માટે ખુબ જ ગર્વની વાત છે