OBC સમાજ માટે સમુહલગ્નોત્સવનું આયોજન

 

ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ઓબીસી સમાજમાં આવતા તમામ ગરીબ પરિવાર માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. તો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માંગતા દીકરીના માતા-પિતા કે પરિવારજાનો 87329 18183 પર નામ નોંધાવવા સંપર્ક કરવાગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat