માતાના મઢ જતા યાત્રિકો માટે મા ભગવતી સેવા સંગઠન દ્વારા સેવા કેમ્પનું આયોજન

મા આશાપુરા માતાના મઢ જતા પદયાત્રિકો તથા સાંધો માટે રહેવા,જમવા,નહાવા અને સુવા-બેસવાની તેમજ મેડીકલની સુવિધા સાથે સુરજબારીના પુલ નજીક તા.૧૧ થી ૧૮ સુધી મા ભગવતી સેવા સંગઠન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં ૯૮૨૫૦ ૫૬૯૨૯,૯૬૮૭૮ ૯૯૪૯૯,૯૯૭૯૭ ૩૧૪૩૧,૯૯૭૮૩ ૧૬૨૧૫ અને ૮૯૮૦૧ ૪૯૧૨૦ પર  સંપર્ક કરવા તથા દરેક ધર્મપ્રેમી જનતાને આ કેમ્પનો લાભ લેવા  મા ભગવતી સેવા સંગઠન દ્વારા જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat