ટંકારાના જબલપુર ગામે પીઠડના પ્રખ્યાત રામામંડળનું આયોજન

પૂજા અને પ્રાથના માટે લંબાયેલા બે હાથ કરતા,ધર્મ માટે લંબાયેલ એક હાથ પ્રભુને વધારે પ્યોરો હોય છે.ટંકારા તાલુકાના જબલપુર ગામે આજ રોજ રાત્રીના ૮:૩૦ કલાકે ગૌ-શાળાના લાભાર્થે પીઠડના પ્રખ્યાત એવા શ્રી પીથાડાઈ ગૌ-સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.રામામંડળમાં દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજક હીરાલાલ ગણેશભાઈ ફેફર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat