Billboard ad 1150*250

મોરબી ઔદિચ્ય વિધોતેજક મંડળ દ્વારા સાસ્વત સન્માન સમારોહ યોજાશે

0 366

મોરબી ઔદિચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ કાંતિલાલ ઠાકર તથા મહામંત્રી જગદીશ ભટ્ટનીયાદી જણાવે છે કે સાસ્વત સન્માન સમારોહ તા.૩૦ને શનિવારના રોજ સાંજે ૫ કલાકે વાંકાનેર દરવાજા નજીક મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યોજાશે.જેમાં મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી દરેક સભ્યો તથા જ્ઞાતિજનોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat