Billboard ad 1150*250

મોરબી ગુર્જર સુતર જ્ઞાતિ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેનો શુભારંભ તા. ૨૫ થી કરવામાં આવશે

        શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા જ્ઞાતિની વાડી, યુનિટ ૧, ઘંટિયાપા ખાતે તા. ૨૫ થી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે જેમાં તા. ૨૫ ના રોજ પોથી પધરામણી, તા. ૨૯ ના રોજ શ્રીરામ જન્મ, વામન જન્મ અને શ્રીકૃષ્ણ જન્મ, તા. ૩૦ ના રોજ રૂક્ષ્મણી વિવાહ, અને તા. ૦૧-૦૮ ના રોજ કથા પુર્ણાહુતી કરવામાં આવશે કથા શ્રવણ દરરોજ બપોરે ૦૩ થી ૦૬ : ૩૦ કલાક દરમિયાન યોજાશે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જણાવ્યું છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat